ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક

pregnancy90book

ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક

Sale priceRs. 1,699.00 Regular priceRs. 3,001.00
Save 43%
Quantity:
NOTIFY ME WHEN IN STOCK
  • પ્રકાશક : ધ મધર હોસ્પિટલ અને ગર્ભ સંસ્કાર એકેડેમી, સુરત
                   પ્રથમ આવૃત્તિ જૂન 2022,
                   દ્વિતીય આવૃત્તિ નવેમ્બર 2022
  • ભાષા : ગુજરાતી
  • પાના : ૪૩૨ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક કલર પેજીસ
  • પેઈન્ટીંગ : ૧ પોઝીટીવ એનર્જી પેઈન્ટીંગ
  • પુસ્તકનો પ્રકાર : વાંચન પુસ્તક અને ગર્ભાવસ્થા સ્ક્રેપ બુક જર્નલ
  • ISBN : 978-93-5627-352-8
  • વાંચન વય : 18 વર્ષ અને તેથી વધુ
  • પુસ્તકનું વજન : 1.75 કિલોગ્રામ
  • પરિમાણ : 12 X 1 X 9 ઇંચ
  • મૂળ દેશ : ભારત
  • લેખક: ડો. મોનિકા એ. ભડીયાદરા (BHMS, C.GO)
ગર્ભાવસ્થા 90: પુસ્તક વિશેની માહિતી
  • ભારતીય વેદો, ઉપનિષદો અને શાસ્ત્રો આધારિત 90 આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ દ્વારા ગર્ભ સંસ્કારના સંપૂર્ણ કોર્સ સમાન વિશ્વનું પ્રથમ પુસ્તક.
  • ભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.
  • ગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.
  • ગર્ભાવસ્થાની આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ૯૦ પ્રવૃત્તિઓ સમજાવતું અને પ્રેક્ટીકલ કરાવતું વિશ્વનું પ્રથમ ગર્ભ સંસ્કાર પુસ્તક.
  • ગર્ભમાં રહેલ બાળકનું રક્ષણ કરતા આપણા વૈદિક શ્લોકોની સમજૂતી.
  • બાળક અને માતા-પિતામાં સહજ રીતે જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિંચન.
  • ગર્ભાવસ્થા એટલે ઇશ્વર સાથે જોડાવાની અવસ્થાની સરળ અને સવિસ્તાર સમજણ.
  • ગર્ભ ઉપનિષદનો સારાંશ
  • ગર્ભની રક્ષા માટે ગર્ભરક્ષામ્બિકા સ્ત્રોત અને ગર્ભરક્ષા સ્ત્રોત સમજુતી.
  • આ એક પુસ્તક નહીં પરંતુ તમારી ડાયરી: બુકનું બાળકની યાદોને સાચવવા સ્ક્રેપ બુકમાં રૂપાંતર.
  • ઇશ્વરીય જીવસૃષ્ટીમાં પોતાનું યોગદાન આપી રહી છે, તેવી હરેક ગર્ભવતી બહેનો-માતાઓ માટે, પ્રેગ્નેંસી પ્લાન કરતા દંપતીઓ માટે ઉત્તમ પુસ્તક.
  • પુસ્તક ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ: ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી.
ગર્ભાવસ્થા 90: પુસ્તકનું અનુસરણ
  • દરેક માતા બહેનો માટે આ એક પુસ્તક માત્ર જ ન રહેતા, એક આશીર્વાદ કેમ બની શકે તે માટે પુસ્તકમાં આપવામાં આવેલ દરેક બાબતોનું અનુસરણ કરવું.
  • આ પુસ્તક ને સામન્ય ન ગણી ગ્રંથની કક્ષાએ રાખી તેનું નિયમત વાંચન, ચિંતન, મનન કરવું.
  • આ પુસ્તકમાં આપેલી દરેક પ્રવૃતિને પ્રામાણિકપણે કરવાની કોશિશ કરવી.
  • આ પુસ્તક માત્ર ન સમજી તમારા આવનાર બાળકના પ્રથમ શિક્ષક તરીકેની અતિ મહત્વની ડાયરી બનાવી શકો.
  • ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથો, પુરાણો, અને વેદોનાં આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અધ્યયન દ્વારા પુસ્તકમાં આપવામાં આવેલ દરેક પ્રવૃતિ પહેલા તેની સમજૂતી આપવામાં આવી છે, જેને ખુબજ ધ્યાનપૂર્વક વાંચવી.
  • દરેક પ્રવૃતિમાં અંતે સ્વઅનુભવ લખવાની જગ્યા રાખી છે, ત્યાં તમારો પ્રામાણિક અનુભવ અને તમારી યાદી સ્વરૂપે ફોટો લગાવી શકો છો. ફોટો લગાવવાના કોઈ નિયમો નથી, તમારી પ્રવૃતિ અને પ્રેગ્નેન્સીની યાદી સ્વરૂપે તમને યોગ્ય લાગે ત્યાં ફોટો લગાવી શકો છે.
  • પુસ્તકમાં આપવામાં આવેલ એક પ્રકરણ "ગર્ભાવસ્થા પુર્વે અથવા તે દરમિયાનના આધ્યાત્મિક અનુભવો" માં પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો વિચારી, તેમાં જણાવેલ કોઈપણ અનુભવ આપને થાય તો તે અમારા સુધી તેને પત્ર, ફોન, મેસેજ, ઇમેઇલ દ્વારા અવશ્ય મોકલશોજી.
  • પુસ્તકના શરૂઆતના ભાગમાં જ “ગર્ભની રક્ષા માટે ગર્ભરક્ષામ્બિકા સ્ત્રોત” અને “ગર્ભ રક્ષા સ્ત્રોત” આપવામાં આવેલ છે, જેનું વાંચન નિયમિત કરવાથી ગર્ભયાત્રા દરમ્યાન કોઈ તકલીફ કે અડચણ ઉભી થવાની શક્યતા રહેતી નથી.
  • આ પુસ્તક અંગેના આપના મંતવ્યો, અભિપ્રાયો અને અનુભવો અંગે અમોને અવશ્ય લખી શકો છો.
ઇશ્વર આપની ગર્ભયાત્રા સુખદ, અવિસ્મરણીય અને યાદગાર બનાવે એવી પ્રાર્થના.

You may also like

Save 43%
ગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુકગર્ભાવસ્થા 90: ગર્ભ સંસ્કાર એક્ટીવીટી બુક
Save 43%
PREGNANCY 90: GARBH SANSKAR ACTIVITIES BOOKPREGNANCY 90: GARBH SANSKAR ACTIVITIES BOOK
PREGNANCY 90: GARBH SANSKAR ACTIVITIES BOOK
Sale priceRs. 1,699.00 Regular priceRs. 3,001.00
Save 43%
गर्भावस्था 90: गर्भ संस्कार प्रवृत्तियों की पुस्तक

Customer service

We are available from monday to friday to answer your questions at +917016987570